યુવકની એવી તે શું મજબૂરી હતી કે 91 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા પડ્યા,કારણ જાણી આંખો ચાર થઈ જશે.

0
588

લગ્ન એ એક એવો સંબંધ છે જે બે લોકોને જોડે છે અને તેમની વચ્ચે એવો સંબંધ બનાવે છે જે ક્યારેય તૂટે નહીં પ્રેમ અને વિશ્વાસથી ભરેલા આ સંબંધને એક નામ આપવામાં આવ્યું છે જે લગ્ન છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી તે કોઈ પણ ઉંમરે થાય છે અને તે કોઈ પણ ઉંમર સાથે થાય છે એવું માનવામાં આવે છે કે તમારા કરતા મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવું તે લક્કી છે અને તમે ઘણા લોકોને જોયા પણ હશે ક્રિકેટર સચિન તેંડુલકરે પણ તેની ઉંમર કરતા મોટી છોકરી સાથે લગ્ન કર્યા છે અને એવું કહેવામાં આવે છે કે તે તેના માટે લક્કી સાબિત થયુ અને જણાવીએ કે આ તફાવત 3-4 વર્ષનો હોઈ છે પરંતુ ત્યારે શું થાય જ્યારે આ તફાવત 68 વર્ષનો હોઈ સાંભળીને લાગયોને ઝટકો આઘાત પરંતુ આવા એક લગ્ન થયા છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જેમાં છોકરાની ઉંમર 23 વર્ષ અને યુવતીની ઉંમર 91 વર્ષ છે અને બંનેએ લગ્ન કરી લીધા છે ખરેખર આ આખો મામલો આર્જેન્ટિનાનો છે જ્યાં આ લગ્ન થયા હતા આર્જેન્ટિનાનો આ છોકરો લૉ નો વિદ્યાર્થી હતો ઘરની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે તેના અભ્યાસમાં ખૂબ જ તકલીફો આવી હતી તેના ઘરમાં તેની માં ભાઈની સાથે આ 91વર્ષીય મહિલા પણ રહેતી હતી જેમાં તે ઘરમાં તે મહિલાને મળતી પેન્શનથી છોકરાના શિક્ષણમાં થોડી મદદ મળતી હતી પરંતુ વધતી ઉંમર સાથે મહિલાની પેન્શનને કેટલો સમય ટેકો મળશે તે વાતનો કોઈ અંદાજ નહોતો.

ત્યારે તે મહિલાએ તેને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું અને બદલામાં શરત મૂકી કે જો તે તેની સાથે લગ્ન કરે છે તો તે તેના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે છોકરાએ તરત જ મહિલા દ્વારા કરેલી ઓફર સ્વીકારી અને તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો.પણ હવે તેના મનમાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો તેને મદદ કરવી હતી તો તે લગ્ન કર્યા વગર કરી શકે તો પછી લગ્ન શા માટે.

અમે તમને જણાવીએ આની પાછળનું સત્ય હકીકતમાં મહિલાની ઉંમર ઘણી વધારે હતી અને તેણીનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે એમ હતું જેના પછી સરકાર દ્વારા મળતું પેન્શન બંધ થઈ જાત તેથી મહિલાએ લગ્ન કરવાની વાત કરી જેનાથી છોકરો તેનો પતિ બને અને તેના મૃત્યુ પછી તેની પેન્શન તેને મળે.

બંનેના લગ્ન સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે થયા હતા અને તેઓ હનીમૂન પર પણ ગયા હતા પરંતુ હનીમૂન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ છોકરાએ આર્જેન્ટિનાની સરકારનો સંપર્ક કરીને પેન્શન વિભાગ પાસે પેન્શન માગ્યું હતું પરંતુ પેન્શન વિભાગના અધિકારીઓ તેના પર લાલચમાં આવીને લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો અને તે છોકરાને પેન્શન મળ્યું નહીં પણ તે જેલમાં જવાથી બચી ગયો ગયો નહીંતો સંપત્તિની લાલચમાં આવીને લગ્ન કર્યાના ગુનામાં તેને જેલમાં પણ જવું પડ્યું.