યુવકની આંખ ઉઘડી ગઈ ને જોયું તો પત્નિ મિત્ર સાથે માણી રહી હતી શારીરિક સુખ, પણ પતિ એ પછી એવી ફટકારી કે જીવનભર….

0
87

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તમને ખબર જ હશે કે ભારતની અંદર ઘણા કિસ્સા જોવા મળે છે જ્યાં પત્ની બીજા કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવે છે તેના ઘણા કારણો હોઈ શકે છે તેમજ મિતત્રો બીજી બાજુ પત્ની પતિના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બનાવી હોય છે આવા જ મિત્રો ઘણા કિસ્સા આપણા દેશમાં જોવા મળે છે અને મિત્ર સ્ત્રી કોઈ અન્ય સંબંધ બનાવે છે તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે તો મિત્ર આજે જ અમે આવો એક કિસ્સો જણાવવા જઇ રહ્યા છે જેમાં યુવકની આંખ ઉઘડી ગઈ ને જોયું તો પત્નિ મિત્ર સાથે માણી રહી હતી શારીરિક સુખ બંને કામક્રિડામાં હતાં મસ્ત તો ચાલો મિત્રો જાણીએ આગળની ઘટના.

મધ્યપ્રદેશના ખરગોનમાં યુવકે પોતાની પત્ની અને મિત્રની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉન વિસ્તારમાં યુવકે પોતાની પત્નીને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધતા જોઇ જતાં બંનેને ધોકા મારીને હત્યા કરી નાંખી હતી હત્યા પછી મિત્રની લાશ એક કિ.મી દૂર આવેલા પૂલ પાસે ફેંકી દીધી હતી તેણે પત્નીના પ્રેમી એવા મિત્રની બંને આંકો પણ ફોડી નાંખી હતી.

પોલીસે આપેલી વિગતો પ્રમાણે ભાડલીના લોકેશ ઉર્ફે લંકેશ માનકર પત્ની અનિતા સાથે દસંગામાં રહેતો હતો અને અહીં મકાન બનાવવાનું કામ કરતો હતો અહીં યુવકના બાજુના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની સાથે કામ કરતો હતો અનિતાના એક લગ્ન તૂટેલા છે અને લોકેશ સાથે તેણે બીજીવાર લગ્ન કર્યા હતા.લોકેશે હત્યાને અંજામ આપ્યા પછી રવિવારે સવારે ભાગતા પહોંચી ગયો હતો અને ગામના લોકોને તેની પત્નીના મોઢામાંથી લોહી નીકળતું હોવાનું જણાવ્યું હતું જેથી ગામના લોકો લોકેશના ઘરે પહોંચ્યા હતા. અહીં અનિતાની લાશ પડેલી હતી દરમિયાન પુલ પાસેથી રવીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો આ પછી લોકોએ લોકેશને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.

લોકેશે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, રાતના સમયે ત્રણેય ભોજન કરીને સૂઈ ગયા હતા રાતે અચાનક તેની ઊંઘ ખુલી અને જોયું તો રવી અને અનિતા કઢંગી હાલતમાં હતા આથી તેને ગુસ્સો આવ્યો હતો અને ધોકો લઈ બંનેના માથા પર મારી દીધો હતો અનિતા ત્યાં જ મરી ગઈ હતી જ્યારે રવીની હત્યા પછી લોકેશે તેની બંને આંખો પણ ફોડી નાંખી હતી આ પછી લાશ પુલ પાસે ફેંકી દીધી હતી આ પછી તે ઘરે આવીને સૂઈ ગયો હતો.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો બિહારના બેગૂસરાયમાં 2 યુવતીઓ વચ્ચેના સંબંધોની વિચિત્ર ઘટના સામે આવી છે બંને યુવતીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા એક યુવતીના લગ્ન તેના પરિવારજનોએ એક યુવક સાથે કર્યા લગ્નના 10 દિવસ તો બધુ બરાબર ચાલ્યું પરંતુ 11માં દિવસે નવપરિણીત યુવકના જીવનમાં તેણે વિચારી પણ ના હોય તેવી ઘટના બની હતી આ સમયે તેની પત્નીની એક મિત્ર તેના ઘરે આવી હતી આ યુવતીએ યુવકને જણાવ્યું કે તમારી પત્ની સાથે મારે 2 વર્ષથી સંબંધો છે અમે લગ્ન કર્યા છે અને હવે મારી પણ તેની સાથે રહેવું છે.

આ ઘટના બેગૂસરાયના પટેલ ચોક વિસ્તારની છે. અહીંના એક યુવકના લગ્ન 14 જૂને રાંચીની એક યુવતી સાથે થયા હતા વિવાહ બાદ યુવક પોતાની દુલ્હન લઈ ઘરે આવી ગયો લગ્નના 4-5 દિવસ બાદ યુવકને જાણ થઈ કે તેણે જે યુવતી સાથે લગ્ન કર્યા તે સમલૈંગિક લેસ્બિયન છે દુલ્હન પોતાના પતિથી અલહ રહેવાનો પ્રયાસ કરતી હતી અને પોતાની મિત્ર સાથે કલાકો સુધી વાત કરતી હતી તેણે પતિને સ્ત્રી મિત્ર વિશે તમામ વાત જણાવી દીધી હતી.પરિવારજનોએ બળજબરીપૂર્વક કર્યા લગ્ન 25 જૂને દુલ્હનની મિત્ર તેની સાસરીએ પહોંચી હતી તેણે કહ્યું કે હું પોતાની મિત્રને લેવા આવી છું દુલ્હને પણ કહ્યું કે,હું પોતાની મિત્રથી અલગ રહી શકતી નથી મે તેને યુવક સમજીને જ લગ્ન કર્યા છે હું તો લગ્ન કરવા માગતી નહોતી પરંતુ મારા પરિવારજનોએ બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા.

પતિ અને સાસરીવાળાઓએ દુલ્હનને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ દુલ્હન અને તેની મિત્ર કંઈપણ સમજવા તૈયાર નહોતા જે પછી આ કેસ પોલીસ સુધી પહોંચ્યો.બંને યુવતીઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી બંને યુવતીઓની જીદ સામે પોલીસ અને દુલ્હનના પતિની એક ના ચાલી શુક્રવારે યુવક પોતાની પત્નીને તેની મિત્ર સાથે જવા દેવા તૈયાર થઈ ગયો એસઆઈ અમરેન્દ્ર કુમાર ઝાએ કહ્યું કે યુવતી અને યુવકની સહમતિ બાદ બંને યુવતીઓને સાથે મોકલી દેવામાં આવ્યા.