યુવાનીમાં જ આ અભિનેત્રીએ આપ્યો હતો એટલો બોલ્ડ શીન કે ફિલ્મની ટિકિટો લેવા લોકોની પડાપડી થવા લાગી હતી,જુઓ સીન….

0
188

નાની ઉંમરમાં જ પદ્મિનીએ પોતાની એક્ટિંગથી દર્શકોને કાયલ બનાવી દિધા હતા.15 વર્ષની ઉંમરમાં ફિલ્મ ઈન્સાફનાં તરાઝુમાં ફિલ્મફેયરનો બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.પદ્મિની કોલ્હાપુરે પોતાના કેરિયરની શરૂાત ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરી હતી.મુખ્ય અભિનેત્રીનાં રીતે પદ્મિનીની પહેલી ફિલ્મ ઈન્સાફ કા તરાઝુ હતી.

Advertisement

80નાં દાયકામાં પદ્મિની ટોપની હિરોઈનોમાં ગણના થવા લાગી હતી. શું તમે જાણો છો નાનપણમાં પદ્મિની પર એડલ્ટ સ્ટારનો ઠપ્પો લાગ્યો હતો.જે કારણ હતું ઘણી ફિલ્મોમાં વિવાદિત સીન. પદ્મિનીને કોઈપણ પ્રકારનાં રોલથી વાંધો નહોતો.1980માં આવેલી ફિલ્મ ગહરાઈનાં રિલીઝ થયા પછી આ હિરોઈન વિવાદોમાં ફસાઈ હતી.ફિલ્મમાં તેમનો એક ન્યૂડ સીન હતો તે વખતનાં સમયમાં આ રીતનો રોલ કરવો મોટી વાત હતી.

પદ્મિનીએ ફિલ્મ ઇંસાફ કા તરાજુમાં લાંબો રેપ સીન હતો. આ ફિલ્મમાં પદ્મિની ઉપરાંત ઝીનત અમાન અને રાજ બબ્બર હતા. પદ્મિનીને આ ફિલ્મમાં સગીર છોકરીની ભૂમિકા મળી હતી. તેણે લગભગ 7-8 મિનિટ લાંબાં રેપના દ્રશ્યને ફિલ્માવ્યું હતું. આ દ્રશ્યને કારણે, ઘણા વિવાદો થયા હતા અને પદ્મિનીની છબીને પણ અસર થઈ હતી.જોકે બંને ફિલ્મો હિટ હતી. લોકો પદ્મિની કોલ્હાપુરે વિશેની ધારણા બદલી રહ્યા હતા. જે હિરોઇનની અભિનય માટે તેના દિવાના હતાં તમામે તેને એડલ્ટ સ્ટારનું બિરુદ આપવાનું શરૂ કર્યું. પદ્મિનીને આની ખબર પડતાં જ તેણે બોલ્ડ અને રેપના દૃશ્યો ટાળ્યા.

માત્ર ૧૫ વર્ષની ઉંમરમા ફિલ્મ ‘ઈન્સાફ કા તરાઝુ’ માં ફિલ્મ ફેયરનો બેસ્ટ સપોર્ટીંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.ત્યારબાદ પદ્મિની ની ગણના ટોપ હિરોઈનોમાં થવા લાગી હતી.પરંતુ પોતાની એક સારી છાપ હતી એ પોતે જ બગાડી અને એના પર એડલ્ટ અભિનેત્રીનો થપ્પો પણ લાગ્યો હતો.

હિન્દી ફિલ્મોના સફળ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો 52મો જન્મ દિન. ૧ નવેમ્બર, ૧૯૬૫ના રોજ તેઓ મરાઠી પરિવારમાં જન્મ્યા હતાં. એંશીના દાયકાના તેઓ સફળ અભિનેત્રી છે. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીના બે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. માત્ર ૧૫ વર્ષની ઉમરે પદ્મિનીને બદલાની કથા ‘ઇન્સાફ કા તરાજુ’ (૧૯૮૧)ની તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને ૧૭ વર્ષની વયે કરુણ પ્રેમકથા ‘પ્રેમ રોગ’ (૧૯૮૩) માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ત્યારે તેઓ સૌથી નાની વયે (બીજા ક્રમે)એ એવોર્ડ મેળવનાર અભિનેત્રી બન્યા હતાં. ૧૬ વર્ષની સૌથી યુવા વયે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ડીમ્પલ કાપડીઆને ‘બોબી’ માટે મળ્યો હતો.

તેઓ બાળ કલાકાર રૂપે કેટલીક જાણીતી ફિલ્મોમાં કોરસમાં ગીત ગાતા હતાં, જેમાં ‘યાદોં કી બારાત’, ‘કિતાબ’ કે ‘દુશ્મન દોસ્ત’ યાદ કરી શકાય જ્યાં તેઓ બેન શિવાંગી સાથે ગાતા હતાં. પોતાના અભિનયવાળી ફિલ્મ ‘વિધાતા’, ‘સાત સહેલિયાઁ’, ‘હમ ઇન્તઝાર કરેંગે’ કે ‘સડક છાપ’માં પણ તેઓ ગાયિકા હતાં. સંગીતકાર બપ્પી લાહિરી સાથે પદ્મિનીનું ‘મ્યુઝિક લવર્સ’ નામનું આલબમ પણ આવ્યું હતું. લાહિરીના જુથ સાથે ૧૯૮૬માં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં પણ તેમણે ગાયું છે.

તેમના માસી આશા ભોંસલેએ પદ્મિનીનું નામ દેવ આનંદને સૂચવ્યા બાદ તેઓ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ (૧૯૭૫)માં બાળકલાકાર રૂપે દેખાયાં હતાં. ત્યાર બાદ ‘ડ્રીમગર્લ’, ‘ઝીંદગી’ અને ‘સાજન બિના સુહાગન’માં પણ દેખાયાં હતાં. જોકે ‘ગેહરાઈ’ (૧૯૮૦)માં જેના પર કાળો જાદૂ થયો છે એવી સ્કૂલ ગર્લ રૂપે પદ્મિનીએ યાદગાર અભિનય કર્યો હતો. નાની પદ્મિનીને સારી ભૂમિકાઓ મળવા લાગી ત્યારે તેમના માતાએ સાથ આપવા માટે એરલાઈન્સની નોકરી છોડી દીધી હતી.

બાળકલાકાર રૂપે તેમની સૌથી જાણીતી ભૂમિકા રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’ (૧૯૭૭)માં જોવા મળી હતી. એ સફળતા બાદ પદ્મિનીને હોલીવૂડની ‘લીપ્સ્ટીક’ આધારિત ‘ઇન્સાફ કા તરાઝૂ’માં દુષ્કર્મ પીડિતાની વિવાદી ભૂમિકા મળી હતી. જયારે તેઓ ૧૫ વર્ષના હતાં. એજ ઉમરે તેમને નસીર હુસૈનની ‘ઝમાને કો દિખાના હૈ’માં ઋષિ કપૂર સામે નાયિકા રૂપે લેવામાં આવ્યાં હતાં. એ ફિલ્મ તો નહીં ચાલી પણ ઋષિ સાથેની ‘પ્રેમ રોગ’ ખુબ સફળ થઇ. વધુ એક એવોર્ડ પણ મળ્યો. તો ‘આહિસ્તા આહિસ્તા’ના તેમના અભિનય માટે પણ પદ્મિનીને સ્પેશિયલ એક્ટિંગ એવોર્ડ મળ્યો હતો.

તેનું બોલ્ડ સીન જોઈને ત્યારે આ ફિલ્મની ટીકીટ લાખોમા વેંંચાઈ હતી.આ ફિલ્મમાં પદ્મિની ઉપરાંત પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમાન અને મશહુર અભિનેતા રાજ બબ્બર પણ હતા.પદ્મિનીએ આ ફિલ્મમાં સગીર છોકરીની ભૂમિકા ભજવી હતી અને લગભગ ૭ થી ૮ મિનિટ લાંબો બળાત્કારનો સીન શુટ કર્યો હતો. જેના કારણે તે ઘણા વિવાદો ફસાઈ અને પોતાની સારી છબી પર પોતે જ પાણી ફેરવી નાખ્યું.જો કે બંને ફિલ્મો તો હિટ જ રહી હતી. પરંતુ લોકોએ પદ્મિની કોલ્હાપુર વિશેની ધારણા બદલી નાખી હતી. હવે થયુ એવુ કે જે હીરોઇનના અભિનય માટે લોકો દિવાના હતા, હવે તેને જ એડલ્ટ અભિનેત્રીનું બિરુદ આપવાનુ શરૂ કર્યું.

અહી ઉલ્લેખનીય છે કે પદ્મિની કોલ્હાપુર સબંધમા શ્રધ્ધા કપુરની માસી થાય છે.પદ્મિની તેમની ઊંડી સમજ અને વ્યવસાયિક અભિગમ માટે પણ જાણીતા બન્યાં.તાવ વાળા શરીરથી તેમણે ‘દો દિલોં કી દાસ્તાન’માં અભિનય કર્યો હતો. તેમણે વધુ સફળતા ‘વિધાતા’ અને ‘સૌતન’માં પણ મળી. મિથુન ચક્રવર્તી સાથે ‘પ્યાર ઝૂકતા નહીં’માં ફરી મોટી સફળતા તેમણે જોઈ. તેથી તેઓ થોડી વધુ ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં. અનિલ કપૂર નવા હતા ત્યારે તેમની સાથે કામ કરવાની સંમતિ આપી અને પદ્મિનીણે વધુ એક સફળ ફિલ્મ ‘વોહ સાત દિન’માં મળી.પછી તેઓ લગ્ન કરીને પરિવારમાં પલોટાયા.

તેમનો દીકરો મોટો થયાં બાદ ૨૦૦૪માં તેઓ અભિનય ક્ષેત્રે પરત પણ થયાં અને ‘મંથન’ કે અતિ સફળ ‘ચીમની પખરા’ જેવી મરાઠી ફિલ્મોમાં આવ્યાં. ફરીવાર તેમને શ્રેષ્ઠ મરાઠી અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ મળ્યો.‘એઈટ શાની’ જેવી હોરર ફિલ્મ પણ કરી. તો ૨૦૧૧માં ‘હેમલેટ’ આધારિત ‘કર્મયોગી’ નામની મલયાલમ ફિલ્મમાં પણ તેમણે અભિનય કર્યો. જયારે સ્મૃતિ ઈરાનીએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી શ્રેણી છોડી ત્યારે તુલસી વિરાણી રૂપે પદ્મિની આવવાના હતાં.

જોકે પછી એ ભૂમિકા ગૌતમી કપૂરે કરી.૨૦૦૮માં હેલેન સાથે તેઓ ‘મેરા બચપન’માં દેખાયાં હતાં. તેમના બ્રધર ઇન લો શક્તિ કપૂર સાથે તેમણે ‘અભી તો મૈ જવાન હું’ અને ‘આસમાન સે ગિરે, ખજૂર પે અટકે’ જેવાં નાટકોમાં પણ કામ કર્યું છે.પદ્મિની કોલ્હાપુરેના જાણીતા ગીતો:યશોમતી મૈયા સે સત્યમ શિવમ સુન્દરમ , મેરી કિસ્મત મેં તું નહીં શાયદ,યે ગલીયાં યે ચૌબારા, ભંવરેને ખિલાયા ફૂલ, મોહબ્બત હૈ ક્યા ચીઝ પ્રેમ રોગ ,કભી કિસીકો મુકમ્મિલ જહાં અને માના તેરી નઝર મેં આહિસ્તા આહિસ્તા , આ મુલાકાતોં કા મૌસમ લવર્સ હમ અપની વફા યાદ દિલ ભી બેવફાઈ , મૌસમ મૌસમ લવલી મોસમ થોડી સી બેવફાઈ , હમરાહી મેરે દો દિલો કી દાસ્તાન , આસમાન સે એક સિતારા રાહી બદલ ગયે મૈ તેરી છોટી બહના હું સૌતન.

Advertisement