યુવતીને થઈ ગઈ પાણીપુરી વાળા સાથે આંખ મિચોલી ઘરેથી ભાગી અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

0
123

મિત્રો કહેવાય છે કે પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી તે કોઈને કોઈ પણ સાથે પ્રેમ થઇ જાય છે મિત્રો પ્રેમમા કોઈ અમીર ગરીબ,ઉચ નીચ કે પછી કોઈ નાનુ મોટુ નથી હોતુ અત્યારે લોકો પ્રેમમા એટલી હદ સુધી દિવાના બની જતા હોય છે કે તેઓ ઘરે ભાગી જવાની મોટી ભુલ કરે છે કારણ કે તેઓને લાગે છે કે તેમના પરિવારના લોકો તેમના આ પ્રેમનો સ્વીકાર નહી કરે પરંતુ એવુ હોતુ નથી.

અને ઘણા લોકો તેમ્ના પ્રેમ વિશે તેમના પરિવાર ના લોકોને જણાવે છે અને તેઓ તેમના લગ્ન માટે રાજી પણ થઇ જાય છે પરંતુ મિત્રો આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશુ કે એક છોકરી કેવી રીતે એક પાણીપુરી વાળા સાથે પ્રેમ થવાથી તેની સાથે ભાગી ગઈ હતી પરંતુ ત્યાર બાદ જે પરિણામ સામે આવ્યું તે કંઈક અજુગતું હતું. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચવો જોઇએ.

મિત્રો આ સમગ્ર ઘટના છે અમદાવાદના અમરાવાડી ની આ ઘટના અનુસાર એક યુવતી જ્યારે પાણીપુરી ખાવા માટે ગઈ અને તેને પાણીપુરી વાળા સાથે પ્રેમ થઈ ગયો હતો અને એટલું જ નહિ પરંતુ તે યુવતી મોકો મળતા પોતાના ઘરેથી પણ ભાગી ગઈ હતી અને જ્યારે આ યુવતી બીજા દિવસે પોતાના ઘરે આવી તો આખી વાતનો ખુલાસો કર્યો હતો.

મિત્રો આ સિવાય અમે તમને જણાવી દઈએ કે આ ઘટના અમરાવાડિ ના કછવા બજારની છે. ત્યાં એક યુવક બહારથી આવીને પાણીપુરી વેચવાનો ધંધો કરતો હતો અને આ યુવક સાથે એક 17 વર્ષીય યુવતીને પ્રેમ થાય છે અને એ યુવતી હજુ હાઈસ્કુલમાં ભણતી હતી પરંતુ એ યુવતી આ પાણીપુરી વાળા પાસે દરરોજ પાણીપુરી ખાવા માટે જતી હતી અને આ પછી બંને થોડાક દિવસ પહેલા એકબીજા સાથે નાસી છુટ્યા હતા.

પરંતુ જ્યારે યુવતીના પરિવારના લોકોએ યુવતીની તપાસ કરી તો જાણવા મળ્યું કે જે જગ્યા પર યુવતી પાણીપુરી ખાતી હતી એ યુવક પણ ગાયબ છે અને ત્યારે પરિવારના લોકોએ અમરાવાડી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરાવી હતી અને આમ પરીવારના લોકોએ યુવતી અને યુવકની તપાસ માટે પોલીસને જાણ કરી હતી.

આમ જ્યારે ફરિયાદ દર્જ કરાવી ત્યાર પછી પોલીસે સક્રિય રીતે તપાસ કરવાનું શરૂ કરી દીધું અને આ દરમિયાન પાણીપુરી વેચનાર યુવકે પોતાના પરિવારના લોકોને મોબાઈલ દ્વારા જાણ કરી છે અને પરિવારજનોને કહ્યું કે તે પોતે પોતાની પ્રેમિકાને સાથે લઈને તેના ગામ આવી રહ્યો છે.

જો કે હાલ એવું જાણવા મળ્યું છે કે તે યુવકના પરિવારજનો અને પોલીસ વચ્ચે થયેલી વાતચીત પછી યુવકે યુવતીને છોડી દીધી હતી અને જ્યારે બીજા દિવસે યુવક સાથે ભાગી ગયેલી યુવતીને પોલીસ દ્વારા તેના યુવતીના પરિવારને સોંપી દેવામાં આવી હતી અને આમ પોલીસે યુવકના હાથેથી યુવતીને લઈને તેના પરિવારના લોકો સોંપી દીધી હતી.

જ્યારે આ ફરિયાદ નોંધ કરનાર પોલીસ અધિકારી સાથે થયેલી વાતચીતમાં એવું જાણવા મળ્યું છે કે આ કેસને હેન્ડલ કરતા પોલીસ અધિકારી સુભાસચંદ્ર રાયના જણાવ્યા અનુસાર આ ધટના થોડાક દિવસ પહેલા ની છે અને આ ઘટના અંગે કોઈ કેસ દાખલ કર્યો ન હતો અને માત્ર યુવતીના પરિવારજનોના કહ્યા અનુસાર યુવતીની તપાસ કરવામાં આવી અને યુવતી મળી ગયા પછી તેને પરિવારના લોકોને સોંપી દેવામાં આવી હતી.

મિત્રો આવો જ બીજો કિસ્સો હૈદરાબાદના સંગરેડ્ડીમાં એક 16 વર્ષની છોકરીએ ખોટું બોલ્યું કે તપાસમાં ઘણા દિવસોથી આખો પોલીસ વિભાગ મુશ્કેલીમાં મુકાયો હતો પરંતુ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે છોકરીનો પરસેવો છૂટી ગયો હતો હકીકતમાં 16 વર્ષની એક યુવતીએ તેની માતા સાથે ઘરમાંથી પૈસા ચોરીને લઇને ઝઘડો કર્યો હતો અને તે ઘરની બહાર નીકળી ગઈ હતી અને તે ઘણા કલાકો સુધી ઘરે પરત ફરી નહીં તો ઘરના લોકો તેની શોધમાં લાંબા સમય સુધી બહાર રહ્યા.

પરંતુ યુવતીનો કોઈ પત્તો મળ્યો ન હતો અને ત્યારબાદ યુવતી મોડી રાત્રે ઘરે પહોંચી ત્યારે તેણે જણાવ્યું કે હૈદરાબાદના અમીનપુરમાં ચાર લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો અને આ ઘટનાથી ઈજાગ્રસ્ત માતા-પિતા યુવતીને સંગરેડ્ડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યા યુવતીએ અહીં પોલીસને જણાવ્યું કે હું ગુસ્સામાં ઘરની બહાર ગઇ હતી અને એકલા રસ્તા પર જતાં અચાનક બાઇક સવાર મારી પાછળ આવવા લાગ્યો હતો અને જ્યારે મેં બાઇક સવારને થપ્પડ આપી ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો હતો અને પછી થોડી વાર પછી બાઇક સવાર ફરી પાછો આવ્યો હતો.

યુવતીએ પોતાની વાર્તામાં પોલીસને વધુમાં જણાવ્યું હતું કે બાઇક સવાર મને એવું કહીને બેઠો હતો કે અમારી પાસે તમારી સાથે નહાવાનો વીડિયો છે અને જો તમે અમારી સાથે નહિ આવો તો પછી તમે વિડિઓ ઇન્ટરનેટ પર મૂકી શકો છો અને હું તેની સાથે બાઇક પર ગયો. ત્યારબાદ આરોપી મને અમીનપુર લઈ ગયો જ્યાં ચાર લોકોએ ઝાડીમાં લઈ જઈ મારી સાથે ગેંગરેપ કર્યો હતો અને પોલીસે યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.

આખા પોલીસ વિભાગે યુવતીના વિસ્તારોની તપાસ શરૂ કરી હતી પરંતુ તેઓને કશું જ હાથ લાગ્યો ન હતો અને તે દરમિયાન જ્યારે યુવતીની તબીબી સારવાર કરવામાં આવી ત્યારે ગેંગરેપની પુષ્ટિ થઈ ન હતી સંગરેડ્ડીના એસપીએ મીડિયાને જણાવ્યું કે પોલીસને યુવતીની વાત પર શંકા હતી અને જ્યારે તેને બોલાવવામાં આવી હતી અને સખત પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેણી તેના બોયફ્રેન્ડ સાથે ફરવા ગઈ હતી અને ઘરે આવીને તેણે ગેંગરેપ થવાની ખોટી વાર્તા કહી દીધી હતી.