યુવતીને ખબર જ ન હતી સુહાગરાત એટલે શું?, પણ જ્યારે લગ્ન થયા બાદ મિલન ની પ્રથમ રાત્રીએ…..જાણો આગળ….

0
11426

મિત્રો અહીં એક કહાની છે જેમાં એક યુવતી કે જેનું તાજેતરમાંજ લગ્ન થયું હતું તે યુવતી પોતાની ફ્રેન્ડ ને સુહાગરાત વિશે લગ્ન પેહલાં જ માહિતી લઈ લે છે સમગ્ર કહાની તમને આનંદિત કરશે આવો જાણીએ તેના વિશે.વાત એમ બની હતી કે પતિ સુહાગરાત મનાવવાની દરખાસ્ત મૂકી ત્યારે પત્ની ચૂપચાપ બેસી રહી.તે એક શબ્દ પણ બોલી નહીં આથી જતીને કહ્યું તને સુહાગરાત વિશે ખબર છે ને માનસીને સુહાગરાત વિશે બધીજ માહિતી હતી.તેની એક પરિણીત ફ્રેન્ડ એ તેમની સુહાગરાતની ઝીણી ઝીણી દરેક વાતો પત્ની ને એટલેકે મહિલા ને જણાવી હતી.પરંતુ અત્યારે તો આ મહિલાનાં મનમાં પતિ મિલનના સ્પંદનોની જગ્યાએ સહેલીઓએ આપેલી શીખામણનું ભૂત સવાર હતું.ત્યારે કંઈક અલગજ રીતે તે પતિ સમક્ષ પોતાને રજૂ કરવાં માંગતી હતી તો આવો આગળ જાણીએ.

પત્ની પતિ આગળ વધુ હોશિયાર બનતાં તેણે અજાણ બનવાનું નાટક કર્યું અને કહ્યું સુહાગરાત એટલે શું આવો અનપેક્ષિત ઉત્તર સાંભળી ને જ પતિ ચોંકી ગયો.પત્નીના ભોળપણની તેને દયા આવી તેણે પ્રેમપૂર્વક માનસીને સમજાવ્યું સુહાગરાત પતિ-પત્નીના શારીરિક મિલનની રાતને કહે છે.યુવતી પોતાને પતિ સામે ડહી સાબિત કરવા માંગતી હતી.

માટે તે તેની આગળ જુઠે જુઠા નાટકો કરવાના શરૂ કરે છે.ગુસ્સે થવાનો ડોળ કરતા માનસીએ છણકો કરતાં કહ્યું,સાંભળી લો મને આ શારીરીક સંબંધની વાત બિલકુલ પસંદ નથી.આ તો દુલ્હનનું શોષણ કરી તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હોય એવું મને લાગે છે.પતિ તેની નવી દુલ્હનના આ અજીબ તર્કથી ચોંકી ગયો.પરંતુ તેણે પ્રેમથી તેને સમજાવવા પ્રયત્ન કર્યો.અને કહ્યું સાંભળ બકા પતિ-પત્નીનું શારીરિક મિલન ન થાય ત્યાં સુધી પત્ની ખરા અર્થમાં પત્ની બનતી નથી.

તારા મનમાં આવું ભૂસું કોણે ભરાવી દીધું છે પણ મૃદુસ્વરે પતિએ સમજાવેલી વાત પત્નીના મગજમાં જરા પણ ઉતરી નહીં. હજી પણ તેના મગજમાં તેની સખીઓએ આપેલી શીખામણોનું ભૂત ભરાયેલું હતું.પતિ તેના મનામણાં ન કરે ત્યાં સુધી પોતાની જાતને સમર્પિત કરવાનો તેનો કોઈ ઈરાદો ન હતો.તેણે જવાબ આપ્યો આ સર્વ નારીના યૌન-શોષણ માટે સ્વાર્થી પુરુષોએ રચેલી એક જાળ છે.પરંતુ હું આ જાળમાં ફસાવા માગતી નથી.પત્ની ના મનમાં કંઈક અલગજ વાતો ચાલી રહી હતી.

પતિએ ગુસ્સો કર્યા વગર શાંતિ થી પૂછ્યું શું માનસી હું તને પસંદ નથી.આ લગ્ન કરવા માટે તને મજબૂર કરવામાં આવી છે અથવા અન્ય કોઈ વાત તો નથી ને ત્યારે પત્ની કહે છે એવી તો કોઈ વાત નથી.મને તમે પસંદ છો.તમારું વ્યક્તિત્ત્વ મનમોહક અને આકર્ષક છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન જ નથી.અને હું તમને પ્રેમ કરું છું તો પછી તું વિચિત્ર વર્તન કેમ કરે છે આલિંગન ચુંબન તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે.હવે પતિ સમક્ષ પત્ની એક લિમિટ ખેંચી લે છે.

પત્નીના નખરા હવે વધાવ લાગ્યાં હતાં.તમે જે ઈચ્છો છોે તેકરવાની હું છૂટ નહીં આપું એટલે નહીં જ આપું.માનસીનો આ તર્ક સાંભળી તેને લાગ્યું ક્યાં તો માનસી બહુ ભોળી છે અથવા તો બહુ ચાલાક છે અને તેને મૂર્ખ બનાવી તેની પરીક્ષા લેવા માગે છે અથવા તો તેને તેની સુંદરતાનું અભિમાન પણ હોઈ શકે છે. આમ વિચારીને પણ તેણે એ પૂછવાની હિંમત કેળવી.પતિ બિચારો કોઈપણ પ્રકારનો ગુસ્સો કર્યા વગર શાંતિ થી જ વાત કરતો હતો.

હજી તો પત્નીના નખરા બસ ચાલુ જ થયા હતા હવે પતિપણ તેને સબક શીખવાડવા પ્લાન કરે છે.અને કહે છે કે તો પછી તને શારીરિક સંબંધની સૂગ છે એવું તો કંઈ નથી.માનસીનો આ ઉત્તર સાંભળી જતીન સ્તબ્ધ થઈ ગયો. હવે વધુ ચર્ચા કરવામાં માલ નથી એમ સમજી તેણે પલંગ પર તકિયો અને ચાદર ઊઠાવી ચાલવા માંડયું.તમે ક્યાં જઈ રહ્યાં છો સામે પડેલા સોફા પર સૂવા.આ પલંગ પર જ મારી બાજુમાં સૂઈ જાવ.મેં તમને મારી બાજુમાં સૂવાની ક્યાં ના પાડી છે બે દિવસથી તો તમે અહીં જ સૂતા હતા.હવે ખરેખર પતિ પત્ની સબક શીખવાડવા માંગતો હતો.

માટેજ તે બેડ છોડી ને સોફા પર સુઈ જાય છે ત્યારે હવે આગળ ની વાત જાણીએ.આજે અચાનક તમને શું થઈ ગયું. સોફા તરફ આગળ વધતા પતિ બોલ્યો એ જ મારી ભૂલ હતી બે રાત સુધી તારી બાજુમાં સૂઈ તને પ્રેમ કરતો રહ્યો.હકીકતમાં તોે મારે તને હાથ પણ લગાડવો જોઈતો નહોતો.તનના મિલન કરતા મનનું મિલન વધુ મહત્ત્વનું છે.એ માત્ર ફિલ્મોમાં જ શોભે વાસ્તવિક જીવનમાં તોે તનનું મિલન જ વધારે મહત્ત્વ ધરાવે છે અને આપણી વચ્ચે એ સંબંધ ન બનવાનો હોય તો સૂવાનો અર્થ જ શો છે પાણીનો ગ્લાસ હાથમાં રાખી પાણી પીધા વિના મારાથી રહેવાશે નહીં.પતિએ હવે પોતાની ઈચ્છા પર વધારે વાતો કરવા ની શરૂ કર્યું.હવે આગળ જાણીએ આથી હું સોફા પર સૂઈ રહીશ.તું અહીં આરામથી સૂઈ જા. એમ કહી તે સાફા પર સૂઈ ગયો.પતિએ પત્ની સાથે હનીમૂન મનાવવા નેપાળ જવાનો વિચાર પર તેણે પડતો મૂક્યો.

પત્ની હજી પણ કઈ ના માનતા આખરે પતિ પોતે તેની સાથે સારો વ્યવહાર કરતો નથી પત્ની તરફ થી જરૂરી પ્રેમ ના મળતાં હવે તે ખુબજ નારાજ હતો તે ને આમતો અન્ય સ્ત્રીઓ પણ આદિ શકત પરંતુ તેને માત્ર પોતાની પત્ની સાથેજ આ કરવું હતું તેનું કહેવું હતું કે સુહાગરાત નો વધારે આનંદ લેવા માટે બંને વચ્ચે પ્રેમ હોબો જરૂરી છે.